NewsPaper Article NewsPaper Article એક વર્ષના બાળકને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના તબીઓએ બચાવી લીધું. અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ક્રીટીકલ કન્ડીશનમાં આવેલા એક વર્ષના બાળક ફરી ઘૂઘવાટા મારતું થયું : રજા અપાઈ અમરેલીમાં ૩૦ દિવસના લોકડાઉનમાં ૨૬૧ બાળકોનો જન્મ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવાર માટેની ટીમને રહેવા આખું નવું બિલ્ડીંગ ફાળવાયુંઅમરેલીમાં ખરાખરીના ખેલમાં ખરી ઉતરતી શાંતાબા ગજેરા હોસ્પિટલ અમરેલીમાં ખરાખરીના ખેલમાં ખરી ઉતરતી શાંતાબા ગજેરા હોસ્પિટલ અમરેલી સિવીલમાં પુષ્પવર્ષા સાથે વાજતે-ગાજતે વિદાય (ખુશીની લહેર: ટીંબલાના વૃદ્ધ, બગસરાનો કિશોર કોરોના મુક્ત દર્દીના ફેફસાને બચાવવા ૩૫ હજારનું એક ઈન્જેકશન અપાયું (સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવ માજીનો યમરાજ સામે જંગ) સહકારી ક્ષેત્રના દિગ્ગજ શ્રી દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવતા શ્રી વસંતભાઈ ગજેરા અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે ગજેરા શાળાના શિક્ષકોએ અભ્યાસના વીડિયો તૈયાર કરી વેબસાઈટ પર મુક્યા ગજેરા ગ્રુપની સ્કુલના શિક્ષકો દ્વારા અભ્યાસલક્ષી વીડિયો બનાવી અપાતું શિક્ષણ. મોરબી પુલ દુર્ઘટનામાં નિરાધાર બનેલા બાળકોના આધાર બનશે ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા NEP-2020ના અમલીકરણ માટે સુરતની CBSE શાળાના ૩૫ આચાર્યનું ગજેરા ગ્લોબલ શાળામાં સંમેલન અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ડો.ધૃતીબા વાળાની ટીમે કોરોના પોઝીટીવ પ્રસુતાનું સફળ ઓપરેશન કરી ચાર જીંદગી બચાવી. અમરેલીમાં શ્રી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં નવજાત શીશુની આંખની સફળ સર્જરી કરી. શિક્ષકોને તાલીમ આપવા માટે ઉત્રાણમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષકો માટે તાલિમ સત્ર યોજાયું. શિક્ષકોને તણાવને તાકાતમાં બદલવા તાલીમ વર્ગ યોજાશે. શિક્ષકોને તણાવને તાકાતમાં બદલવા તાલીમ વર્ગ યોજાશે. ગજેરા ગ્લોબલ શાળામાં ધોરણ ૧ થી ૫ નાં વિદ્યાર્થીઓના ઓફલાઈન શિક્ષણનો શુભારંભ જેનું કોઈ નથી તેવા બાળકોને સમાજમાં સ્થાપિત કરવાનું બીડુ ઝડપ્યું છે : વસંતભાઈ ગજેરા પારકાને પોતીકા કરી સમાજમાં ઉચ્ચ સ્થાને પહોચાડવા છે : શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ જેનું કોઈ નથી તેવા બાળકોને સમાજમાં સ્થાપિત કરવાનું બીડુ ઝડપ્યું છે : વસંતભાઈ ગજેરા આઈઆઈએમયુએન દ્વારા ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સહયોગમાં મેગા કોન્કર્સનું આયોજન એક દાયકો પૂર્ણ થતા આઈ.આઈ.એમ.યુ.એનએ મેગા કોન્કોસ યોજી ગજેરા શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા ઈવેન્ટ સુરતમાં ગજેરા ટ્રસ્ટના સહયોગથી IIMUN ના અમૃત મહોત્સવ નિમિત્તે મેગા કોન્કોર્સનો પ્રારંભ ‘સુનિતાઝ મેકરસ્પેસ’ દ્વારા ‘સ્પેસ’ ની થીમ પર મેકર્સ ડે નું આયોજન કરાયું. પાલ ગજેરા ગ્લોબલ સ્કુલમાં મેકર્સ ડે નિમિત્તે સ્પર્ધા ગજેરા ટ્રસ્ટ દ્વારા મેકર્સ ડે નું આયોજન કરાયું.